HAPPY BIRTHDAY NARENDRA MODI
  • નરેન્દ્ર પટેલ - માનનીય દેશના વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઇમોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા | PP Swami - शतम जीवम शरद: मोदीजी, भरतजी की बराबर आपकी कीर्ति हो | સંતોષ બડગુર્જર - માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા | ગીતાબેન પટેલ, કાઉન્સિલર નારણપુરા વોર્ડ: ભારત દેશની સેવામાં સદાય અગ્રેસર, ભારત દેશને વિશ્વ ફલક પર નવી ઉંચાઈઓ પર લઈ જનાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ | અજીત શાહ, પ્રમુખ, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન - ગુજરાતના પનોતા પુત્ર ઉધોગિક ક્રાંતિના પ્રણેતા અને સાણંદ ઉદ્યોગ વિકાસ ના સ્વપ્ન દૃષ્ટા એવા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ને તેમના જન્મ દિવસે ખૂબ શુભેચ્છાઓ | અનિલ ચૌહાણ - ધરાઅવતરણ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ વ્હાલા ભારત દેશ ના પ્રિય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજી, ઈશ્વર તમને તંદુરસ્ત જીવન અર્પે, મમતાભર્યું સ્મિત કાયમ બનાવી રાખે, નિરોગી અને આધ્યાત્મિક જીવનશૈલી અર્પે, તમારું આદર્શ જીવન પથદર્શન બને તે, મંગળ અભ્યર્થના સાથે જન્મદિવસની ફરી ફરી શુભેચ્છાઓ | સિદ્ધાર્થ દેસાઈ - જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મોદીજી, ગુજરાતની આપ જે રીતે સેવા કરો છો અને ગુજરાતને આપ મોખરે લઇ આવ્યા છો. એ જ રીતે આપ ગુજરાતને ની સેવા અને મોખરે લઇ જાવ અને આપ નિરોગીમય અને તંદુરસ્ત રહો એવી માં ભગવતી આશાપુરા અને દેવોના દેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના | દુર્ગા કેન્વાસિંગ - આપ હમેશાં સ્વસ્થ રહો...દીર્ઘાયુ રહો તેવી પ્રભુને પ્રાર્થના | મુકેશ - હેપ્પી બર્થ ડે મોદી સાહેબ | મગન કાપડિયા - જન્મદિવસના અભિનંદન | પ્રકાશ ઉપાધ્યાય - ગુજરાતના પનોતા પુત્ર, અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસ પર સહૃદય શુભ કામનાઓ | પરેશ માનવ સેવા કલ્યાણ હોનર, બાવળા - હેપ્પી બર્થ ડે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી | મનજી મકવાણા - જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા

Top Stories

Vishesh

Mantavyanews