Gujarat/ અંકલેશ્વર નજીક ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તુટયો પાનોલી તરફ જતી ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો ઉદેપુર સીટી ટ્રેનના મુસાફરોમાં ભયનો માહોલ ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટયો અંકલેશ્વરની આમલા ખાડી નજીક તૂટ્યો કેબલ કેબલ તૂટે તો વીજ સપ્લાય થઈ જાય છે બંધ ઓટોમેટિક વીજ સપ્લાય થઇ ગયો બંધ વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી જાનહાનિ ટળી વડોદરાથી સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ રોકી દેવાઇ બે થી ત્રણ કલાક વડોદરા થી સુરત તરફ જતી ટ્રેનો લેટ
