Gujarat/ અંતિમ એક કલાકમાં સંક્રમિત દર્દી કરી શકશે મતદાન, કોરોના દર્દીઓનાં મતદાન મુદ્દે મહત્વનાં સમાચાર, રાજ્યમાં છ મનપાની ચૂંટણી મુદ્દે ગાઇડલાઇન જાહેર, અગાઉથી સંક્રમિત દર્દીએ કરાવવી પડશે નોંધણી, અંતિમ કલાકમાં મતદાન કરી શકશે સંક્રમિત દર્દી, કોરોનાગ્રસ્ત દર્દી સાંજે 5 થી 6 સુધી કરી શકશે મતદાન, મનપામાં મતદાન માટે કરાઇ વ્યવસ્થા February 20, 2021parth amin Breaking News