દર્શનમાં ફેરફાર/ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર 20 જૂનથી અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર સવારે 8 થી 11.30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન બપોરે 12.30 થી 4.30 વાગ્યા સુધી કરી શકાશે દર્શન સાંજે 7.30થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

Breaking News