Khokhra/ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સૌથી મોટા સમાચાર ભૂતકાળમાં થઈ હતી રૂ. 2.36 કરોડની પેનલ્ટી રાજકીય વર્ગ લઈને 23.69 લાખમાં ભરી સેટિંગ કર્યું ખોખરા બ્રિજને લઈ વિપક્ષે વિજિલન્સ તપાસની માગ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે શહેર વધુ બે બ્રિજના કોન્ટ્રકટર પલ્લવ પાસે બની રહ્યો છે એક બ્રિજ શહેરના S.G હાઇવે પર બનાવ્યો છે અન્ય બ્રિજ 2011-12માં પણ આટલો મોટો ફાયદો મેળવ્યો હતો કંપનીએ બનાવેલ બ્રિજની ગુણવત્તા ચેક થાયઃ વિપક્ષ મોરબી જેવી દુર્ઘટના ના બને તે માટે તકેદારી જરૂરીઃ વિપક્ષ
