Not Set/ અજય દેવગન પાસે સમય જ નથી આરામ માટે

અજય દેવગનની ‘બાદશાહો’ હાલમાં રીલીઝ થઇ છે, પરંતુ તેની પાસે આરામ કરવાનો જરાય સમય નથી. તેણે ‘ગોલમાલ અગેઇન’નું શૂટીંગ પણ પુરું કર્યુ છે. અજયે તેની આગામી રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ‘રેઇડ’ નું શુટીંગ આજે લખનઉમાં શરૂ કરી દીધું છે. આ ફીલ્મમાં તેની સાથે ઇલિઆના ડીક્રુઝ પણ છે.  આ ફિલ્મમાં ૧૯૮૦ ના દાયકાની વાત કરવામાં આવી છે. […]

Entertainment
maxresdefault 2 અજય દેવગન પાસે સમય જ નથી આરામ માટે

અજય દેવગનની ‘બાદશાહો’ હાલમાં રીલીઝ થઇ છે, પરંતુ તેની પાસે આરામ કરવાનો જરાય સમય નથી. તેણે ‘ગોલમાલ અગેઇન’નું શૂટીંગ પણ પુરું કર્યુ છે.

અજયે તેની આગામી રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ‘રેઇડ’ નું શુટીંગ આજે લખનઉમાં શરૂ કરી દીધું છે. આ ફીલ્મમાં તેની સાથે ઇલિઆના ડીક્રુઝ પણ છે.

 આ ફિલ્મમાં ૧૯૮૦ ના દાયકાની વાત કરવામાં આવી છે. ઇલિઆના અને અજયની બાદશાહોમાં ઇમર્જન્સીના સમયની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટીંગ નેમ્બર સુધી ચાલશે.