Gujarat/ અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સહાયની જાહેરાત,જીતુ વાઘાણીએ પ્રેસ કરી આપી માહિતી,મુખ્યમંત્રીના આદેશથી સર્વે પૂર્ણ થયોઃ વાઘાણી,9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ,હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય,બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય, એસડીઆરએફના નિયમ પ્રમાણે અપાશે સહાય,6 થી 24 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી,ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે,7.65 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીનું વળતર,37 તાલુકા, 6 જીલા અને 1530 ગામોના ખેડૂતો November 30, 2021parth amin Breaking News