એમેઝોન પ્રાઈમ વીડિયોએ તાજેતરમાં જ તેમની આગમ ફિલ્મ સુફીયમ સુજાતાયમ ની ઘોષણા કરી અને હવે કાલે આ મ્યુઝિકલ લવ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થવા તૈયાર છે.
એમેઝોન એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી આપતા કહ્યું કે “Love in its truest form has no language or words” 💖
Love in its truest form has no language or words 💖
Trailer out tomorrow!#SufiyumSujatayumOnPrime World Premiere on July 3 🎬@actor_jayasurya @aditiraohydari @VijaybabuFFH #NaranippuzhaShanavas #Sidhique @Hareeshkanaran #DevMohan #FridayFilmHouse @mjayachandran pic.twitter.com/162dm1dFxi
— amazon prime video IN (@PrimeVideoIN) June 23, 2020
આ ફિલ્મમાં જયસૂર્યા અને અદિતિ રાવ હૈદરી છે અને વિજય બાબુના પ્રોડક્શન બેનર ફ્રાઈડે ફિલ્મ હાઉસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
ફિલ્મ 3 જુલાઈએ 200+ દેશો અને પ્રદેશોમાં તેના વર્લ્ડ પ્રીમિયર માટે તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.