Breaking News/
અનંત પટેલ પર હુમલાનો મામલો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન કોઈ અરજી મળે તો તેની તપાસ થતી હોય છે સહાનુભૂતિ માટે સ્ટંટ કે કેમ તેની પણ તપાસ થશે સરકારની પ્રોપર્ટી ને સળગાવવી તે અયોગ્ય ઘટના અનંત પટેલે જે અરજી કરી છે તેના પર સંપૂર્ણ તપાસ થશે