World/ અનમ્બ્રામાં નાવ પલટતાં 76નાં મોત નાઇજીરીયાના અનમ્બ્રા રાજ્યમાં દુર્ઘટના મૃત્યુઆંક 76 પર પહોંચતા સ્થિતિ વણસી નાવ પલટતાં કેટલાંક લોકો હજી લાપતા સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી October 10, 2022padma prajay Breaking News