ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓ રાજકોટ આવી પહોચયા, વહેલી સવારે 8.25ની ફલાઈટથી રાજકોટ આવી પહોચ્યા, ક્રિકેટર ગોતમ ગંભીર, ઈશાંત શર્મા, અમિત મિશ્રા અને જયંત યાદવ એરપોર્ટ થી હોટેલ ઇમ્પિરિયલ પેલેસ ખાતે પહોચ્યા.. કેપ્ટન વિરાટ કોહલી નો આજે બર્થ ડે હોવાથી અનુષ્કા શર્મા પણ બર્થ ડે ઉજવવા રાજકોટ આવી
Not Set/ અનુષ્કા શર્મા પણ પહોંચી રાજકોટ વિરાટની બર્થ ડે પર