International/ અફઘાનિસ્તાનમાં 135 ફસાયેલા લોકો દિલ્હી પહોંચ્યા, હજી પણ અફઘાનિસ્તાનમાં 400 ભારતીયો ફસાયેલા, ભારત દ્વારા સુરક્ષિત વતન લાવવા પ્રયાસ યથાવત, અમેરિકા અને અન્ય મિત્ર રાષ્ટ્ર સાથે સમન્વય સાધી કામગીરી August 23, 2021parth amin Breaking News