Gujarat/ અમદાવાદઃવસ્ત્રાલ RTOના હેડ ક્લાર્કે ફુલેકું ફેરવ્યું, હેડ કલાર્કે રૂ.1.83 કરોડનું ફુલેકું ફેરવ્યું, RTOની આવક ઘટતા કૌભાંડ આવ્યું સામે, છેલ્લા 4 વર્ષમાં આવકમાં થયો હતો ઘટાડો, સરકારી તિજોરીના રૂપિયા લઈ જતો હતો ઘરે, સમગ્ર મામલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ
