Gujarat/ અમદાવાદઃ અનઅધિકૃત બાંધકામ તોડવાનો મામલો, રાજ્ય સરકારે હાલમાં નિર્ણય રાખ્યો મોકૂફ, અમિત શાહની દરમિયાનગીરીના કારણે મોકૂફ, હાઉસિંગના રહીશોએ અમિત શાહ,CMને કરી રજૂઆત, સંપૂર્ણ અભ્યાસ બાદ બાંધકામ તોડવા CMની સૂચના

Breaking News