Breaking News/ અમદાવાદઃ આશિષ ભાટિયા DGની પ્રેસ કોન્ફરન્સ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન કર્યું ઓપરેશન કરી 50 કિલો હેરોઇન ઝડપાયું પાકિસ્તાની બોટ સાથે 6 લોકોની ધરપકડ અલ સાકર નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી બોટ કરાચી બંદરથી આવી રહી હતી ઝડપાયેલા 6 શખ્સો પાકિસ્તાનાના રહેવાસી 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું October 8, 2022Maya Sindhav Breaking News