Breaking News/ અમદાવાદઃ ઇસ્કોનબ્રીજ પર ગંભીર અકસ્માતનો મામલો, 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તથ્ય અને પિતા સહિત આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે, પોલીસે કોર્ટમાં આરોપીઓનાં રિમાન્ડની માંગ કરવામાં આવશે July 21, 2023Maya Sindhav Breaking News