કોંગ્રેસ/
અમદાવાદઃ કોંગ્રેસના બે નેતાઓ થયા ભાવુક, નેતાઓના ભાવુક થતો વિડીયો થયો વાયરલ, ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાળા ભેટીને રડી પડ્યા, બંને નેતાઓ એકબીજાને સાંત્વના આપી, ગ્યાસુદિનએ ઇમરાન ખેડાવાળાને આપ્યા અભિનંદન, ગ્યાસુદિનની હાર પર ઇમરાન ખેડાવાલાએ આપી હિંમત, ગ્યાસુદિનની ઓફિસ પર મળવા ગયા હતા