કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ/ અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફ. પરીક્ષાની અનિયમિતતાને લઈને કરશે ઘટસ્ફોટ વિધાર્થીઓના હીત માટે કોંગ્રેસ ચડાવશે બાયો સરકાર સામે કોંગ્રેસ ચડાવશે બાયો કોંગ્રેસના આગામી દિવસોના કાર્યક્રમ થશે જાહેર આગામી દિવસોના સંમેલન અંગે તારીખો થશે જાહેર રાહુલ ગાંધીની સભા અંગે પણ થશે જાહેરાત

