કોર્પોરેશનના પાર્કિંગને અલીગઢના તાળા/ અમદાવાદઃ કોર્પોરેશનના પાર્કિંગને અલીગઢના તાળા ઉત્તર ઝોન કચેરી સામે આવેલું છે પાર્કિંગ કોર્પો. અને અધિકારીઓ પાસે તાળાની છે ચાવી લોકો રસ્તા પર પાર્કિંગ કરવા માટે મજબુર થયા પાર્કિંગના બોર્ડ લગાવ્યા પણ સુવિધાઓ શોધવી પડે પાર્કિંગના બોર્ડ લગાવવીને સુવિધાઓની જાહેરાતો કેમ ?
