Gujarat/ અમદાવાદઃ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બે દિવસના પ્રયોગ બાદ ટ્રાફિક પોલીસનો નિર્ણય, શહેરના 123 સિગ્નલો બપોરે 1 થી 4માં રહેશે બંધ, ગરમીના કારણે રહેશે સિગ્નલો બંધ, અમદાવાદના માત્ર 57 સિગ્નલ રહેશે શરૂ, બે દિવસના પ્રયોગ, પોલીસ અભિપ્રાય બાદ નિર્ણય, ચાલુ રહેતા સિગ્નલનો સમય પણ ઘટાડવામાં આવશે

Breaking News