અમદાવાદઃ નવરંગપુરા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કેન્સર ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ક્બલ અને એડવર્ટાઇઝ એસોશિયએશન દ્વારા યોજાયેલા રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
Not Set/ અમદાવાદઃ નવરંગપુરામાં કેન્સરગ્રસ્ત બાળકો માટે યોજાયો રક્તદાન કેમ્પ, જુઓ સમગ્ર રિપોર્ટ