એએમસી બજેટ મીટિંગમાં હોબાળો/ અમદાવાદઃ બજેટ સામાન્ય સભામાં હોબાળો અદાણીના ટેક્સ મામલે વિપક્ષે કર્યા પ્રહાર વિપક્ષે અદાણીના એજન્ટ કહેતા થયો હોબાળો શબ્દ પરત ખેંચવા માટે સતાપક્ષે કરી માગ સુપ્રીમમાં કેસ ચાલતો હોવાનું સતા પક્ષનું નિવેદન

