અકસ્માત/ અમદાવાદઃ બોપલ ઘુમા પાસે વિચિત્ર અકસ્માત, ઝાડીઓમાં મોંઘીદાટ કાર ફસાઇ, કારને ઝાડીઓમાં ફસાયેલી જોઈ લોકોની ભીડ જામી, કાર અકસ્માતમાં અબ્દુલ ઉર્ફે બુદ્ધિયાનું મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર December 19, 2022jani Breaking News