Ahmedabad/ અમદાવાદઃ બ્રીજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવાનો પ્રયાસ બાળક ઝંપલાવે તે પહેલા લોકોએ બાળકને બચાવ્યો સ્થાનિકો અને પોલીસે બાળકને રોક્યો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો બાળક ઘરકંકાસથી કંટાળી લીધો આખરી નર્ણય

Breaking News