સ્મશાનમાં દારૂની પાર્ટી/
અમદાવાદઃ મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો લોકોના પ્રશ્નોને વાચા આપવામાં મંતવ્ય ન્યુઝ અગ્રેસર જમાલપુર સ્મશાન દારૂ પાર્ટીનો કર્યો હતો અહેવાલ કોર્પોરેશનનું તંત્ર થયું દોડતું, સાફ સફાઈ શરૂ સ્મશાનના હોલની સફાઈ શરૂ કરવામાં આવી સફાઈ દરમ્યાન પણ મળી આવી દારૂની બોટલો ફરી એકવાર મંતવ્ય ન્યુઝ લોકોની વહારે આવ્યું