Gujarat/ અમદાવાદઃ મહિલા પર એસિડ એટેકનો મામલો, શહેરના ઘાટલોડિયામાં મહિલા પર ફેંક્યું હતું એસિડ, એક તરફી પ્રેમમાં પાલ શખ્સે કર્યો હતો એસિડ એટેક, યુવક 4 મહિનાથી ભોગ બનનારને કરતો હતો પરેશાન, ભોગ બનનનાર યુવતી હાલ સારવાર હેઠળ, ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કાર્યવાહી
