Breaking News/ અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસો વધ્યા ઝાડા ઉલટીના 373 કેસ નોંધાયા કમળાના 92, ટાઇફોઇડના 369 કેસો નોંધ્યા વટવા, દાણીલીમડા, ગોમતીપુર કેસો વધ્યા May 2, 2023Maya Sindhav Breaking News