અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ અદાણી સ્કુલ પાછળ પાણીના નાળામાં અજાણી યુવતીની શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. મામલાની જાણ સરખેજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે, હત્યા કરવામાં આવી છે તે તરફ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Not Set/ અમદાવાદઃ સરખેજમાં અજાણી યુવતીની શંકાસ્પદ હાલતમાં મળી લાશ