અમદાવાદનું હવામાન/ અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે, તાપમાન વધતાં ગરમીનો અહેસાસ થશે, 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે, વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમી વધશે ફેબ્રુ.માં લોકોને ડબલ ઋતુનો થશે અહેસાસ ફેબ્રુ.ના મધ્યમાં સિઝનની ઠંડીનો એક રાઉન્ડ પડશે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી તાપમાન
