માવઠું/
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી હજી પણ માવઠાનું જોર રહેશે બે દિવસ બાદ ત્રણ દિવસ માવઠું પડશે 5, 6, 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિયના કારણે વરસાદની શક્યતા અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન સુરત તાપી ડાંગ સહિત રહેશે વરસાદ