Breaking News/ અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહશે તાપમાન કોઈ બદલાવ નહીં ગુજરાતમાં 1 ડિગ્રી વધશે પવનની દિશા પશ્ચિમ દિશાથી આવે છે અરબી સમુદ્રથી પવન એટલે વાદળ આવે છે વરસાદની શક્યતા નહિવત સંભાવના કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ આવશે સાયકલોનના કારણે ચોમાસુ મોડું ગુજરાતમાં પણ ચોમાસુ મોડું બેસશે 5 દિવસ સુધી અમદાવાદ યલો એલર્ટ

Breaking News