હાટકેશ્વર બ્રિજ/
અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજનો મામલો બ્રિજનું પંચનામું કરવા ખોખરા પોલીસ પહોંચી નિરીક્ષણ કરી બ્રિજની સ્થિતિનું પંચનામું કર્યું FSLની ટીમ આગામી દિવસોમાં ફરી આવશે કોર્પો. જે સંસ્થાને કામ સોંપશે તે સેમ્પલ લેશેઃ PI તપાસમાં તથ્યો બહાર આવશે કાર્યવાહી થશેઃ PI તપાસ અને કમિટીઓ આવી રહી છે સારું છે: ડાયસ, આરોપીઓના બેક ખાતા સીલ કરીને કામગીરી, આરોપીઓની મિલકતો સીલ કરવાની માંગ છે