સ્કૂલ ફી વધારાનો વિરોધ/ અમદાવાદઃ NSUIનો ફરી એકવાર વિરોધ નિર્મલ સ્કૂલ ફી વધારા મામલે વિરોધ DEOની સુચના હોવા છતાં ફી પરત નથી કરી નિરમા સ્કૂલે 30% ફી વધારો કર્યો હતો DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી DEO એ વાલીઓને ફી પાછી આપવા કર્યું હતું ફરમાન નિરમા વિદ્યા વિહાર સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન પોલીસે NSUI ના કાર્યકર્તાઓની અટકાયત

Breaking News