વીએસ હોસ્પિટલના ફસાયા નાણા/
અમદાવાદઃ VS હોસ્પિ.ના ફસાયા નાણાં વીએસ હોસ્પિટલના રૂ.7.5 કરોડ ફસાયા કોર્પોરેશન આ મામલે હાઇકોર્ટ જશે PF ના રૂ 25 કરોડ પરત મળી ચુક્યા છે ભળતા બેક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા જવાબદાર સામે કડક કાર્યવાહી થશેઃ મેયર કમિશનરને કાર્યવાહીની સત્તા અપાઈઃ મેયર વ્યાજ અને પેનલ્ટી હોવાથી નહિ મળે રૂપિયા સરકારી તંત્રે પૈસા આપવાની ના પાડી છે વી એસ કમિટીમાં આ મામલે થઇ ચર્ચા