ચીરીપાલમાં આગ/ અમદાવાદ:ચીરીપાલ કંપનીમાં આગ ગત મોડી રાત્રે 3 વાગે લાગી અચાનક આગ શાંતિ પ્રોસેસ હાઉસમાં લાગી આગ પીરાણા રોડ પર આવેલું છે શાંતિ પ્રોસેસ બોઇલ એરિયામાં ટેમ્પરેચર વધતા લાગી આગ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો May 2, 2023jani Breaking News