ભુવો/ અમદાવાદ:જુહાપુરામાં ફરી વધુ એક ભુવો પડ્યો ભુવામાં ટ્રક ફસાયોને પલ્ટી ખાઈ ગયો અગાઉ નેનો કાર,એક્ટિવા અને રીક્ષા પણ ફસાઈ હતી ભારે જહેમત બાદ ટ્રક બહાર કાઢવામાં આવ્યો

Breaking News