નકલી નોટ કૌભાંડ/ અમદાવાદ:નકલી નોટોના આરોપીને 10 વર્ષની સજા વેજલપુરમાંથી નકલી નોટો સાથે પકડાયો હતો આરોપી વર્ષ 2015માં 500ના દરની નકલી નોટો પકડાઇ હતી એસઓજી ક્રાંઇમબ્રાંચે નોટો વટાવવા જતા પકડ્યો હતો

Breaking News