આત્મહત્યા/ અમદાવાદના અટલબ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ અગમ્ય કારણોસર યુવકે લગાવી અટલબ્રિજથી નદીમાં છલાંગ જો કે થોડીવારમાં જ યુવક તરીને બહાર પણ આવી ગયો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યુ, પોલીસે યુવકની અટકાયત કરી અગાઉ પણ એક ડોકટરે અટલબ્રિજ પરથી આત્મહત્યા કરી હતી
