Gujarat/
અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ, અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, શહેરનો મોસમનો સરેરાશ 24 ઇંચ વરસાદ, મોડીરાત્રે પણ અનેકવિસ્તારોમાં વરસાદ, ભારે વરસાદના કારણે અનેકવિસ્તારોમાં પાણી ભરાયા, આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી