અમદાવાદમાં વરસાદ/ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ મોડી રાતથી અનેક સ્થળે પડી રહ્યો છે વરસાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પૂર્વના મેમ્કો, બાપુનગર, નરોડામાં વરસાદ નારોલ, રામોલ સહિતના વિસ્તારમાં વરસાદ પશ્ચિમના નવરંગપુરા, એસ જી હાઇવેમાં વરસાદ નારણપુરા, રાણીપ, ઘાટલોડીયામાં પણ વરસાદ

Breaking News