આત્મહત્યા/ અમદાવાદના કુશ પટેલનો લંડનમાં આપઘાત, લંડન બ્રિજ પરથી ઝંપલાવી ટૂંકાવ્યું જીવન, આર્થિક સંકડામણના કારણે કર્યો આપઘાત, કુશ પટેલ 9 મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો લંડન, 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ, મિત્રોએ વેમ્બલી પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ, કુશ પટેલના આપઘાત બાદ પરિવાર ભાંગી પડ્યો, 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના છેડેથી મૃતદેહ મળ્યો, ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી ઓળખમાં મુશ્કેલી, પોલીસે કુશના DNA અને બાયોમેટ્રિક મેળવ્યા હતા, DNA મેચ થતા પોલીસે મૃતદેહ કુશનો હોવાની પુષ્ટિ કરી
