વિજિલન્સ રેડ/ અમદાવાદના ગુલબાઈ ટેકરામાં વિજિલન્સની રેડ રેડ દરમિયાન 865 લીટર દેશી દારૂ ઝડપાયો પોલીસે 8 આરોપીની ધરપકડ કરી, 3 વોન્ટેડ સ્થળ પરથી એક હેરિયર કાર પણ પોલીસે કબ્જે કરી April 23, 2023jani Uncategorized