Breaking News/ અમદાવાદના નવરંગપુરામાં લુંટ આંગડીયા કર્મી પાસેથી 50 લાખની લૂંટ આર અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો સી જી રોડ પર આવેલ મોલ પાસે બની ઘટના બાઈક ઉપર આવેલ 2 લૂંટારુઓએ કરી લૂંટ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે

Breaking News