Gujarat/ અમદાવાદના રત્નમણીમાં ITની રેડનો મામલો , તપાસ દરમિયાન 15 લોકર મળી આવ્યા , 1 કરોડ જેટલી રોકડ રકમ સીઝ કરાઇ , 5 કરોડ રૂપિયાની જવેલરી પણ મળી આવી , 200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા , કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા 

Breaking News