Breaking News/ અમદાવાદના વટવામાં બાબાનો દિવ્ય દરબાર બાગેશ્વર ધામ સરકારે વટવાના ભક્તોને ઘેલા કર્યા સમગ્ર વટવા વિસ્તાર રંગાયો ભગવા રંગે બાબા બાગેશ્વરના ભક્તોએ ધારણ કર્યા અલગ-અલગ વેશ કોઈ ધજા સાથે તો કોઈ ગદા સાથે જોવા મળ્યા તો કોઈ ભાગવા વસ્ત્રોમાં દર્શને આવતા જોવા મળ્યા બાબાની એક ઝલક માટે ભક્તોએ સવારથીજ લાઈનો લગાવી સવારથી જ ભક્તો ભૂખ્યા તરસ્યા લાઇનમાં બેઠા અસહ્ય તાપ અને તડકામાં પણ ભક્તો બાબાની ભક્તિમાં લીન બાબાના દર્શને અનેક રાજકીય નેતાઓ પણ પહોંચ્યા વાટવાના સ્થાનિક ધારાસભ્ય બાબુ જાદવ બાબાના દર્શને બાપુનગર ધારાસભ્ય દિનેશ કુશવાહા બાબાના દર્શને એલિસ બ્રિજ ધારાસભ્ય અમિત શાહ પણ દિવ્ય દરબારમાં હાજર

