Gujarat/
અમદાવાદના સોલામાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ , 1 થી 10 કિ.મી. વિસ્તારમાં 144ની કલમ લાગુ , અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું , દેવીપૂજક વાસથી એક કિ.મી.નો વિસ્તાર પ્રતિબંધિત , શહેરમાં પોલ્ટ્રી ફાર્મની પ્રવૃતિઓ પર નિયંત્રણો , 10 કિ.મી.ના વિસ્તારમાં મરઘા, ઇંડા વેચવા પર પ્રતિબંધ , ચેપગ્રસ્ત વિસ્તારમાં અવર–જવર પર પ્રતિબંધ