Ahmedabad/ અમદાવાદનો જમીન કૌભાંડકાર ઝડપાયો, રાજુ બંદરની થઇ ધરપકડ, મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અહેવાલ, ગાંધીનગર LCBએ પકડી પાડયો, છોટાઉદેપુરથી રાજુ બંદરની કરાઇ ધરપકડ, કરોડોનાં જમીન કૌભાંડમાં સંડોવાયેલો છે રાજુ બંદર, રાજુ બંદર સામે જમીન કૌભાંડનાં અનેક કેસો July 19, 2021parth amin Breaking News