Breaking News/ અમદાવાદ:બાપુનગરનું ભીડભંજન માર્કેટ બંધ, AMCએ પાર્કિંગ ટેન્ડર બહાર પાડતા વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી નોધાવ્યો વિરોધ, બાદશાહ નામના વ્યક્તિને ટેન્ડર આપતા વિરોધ, દુકાન પાસે વાહન પાર્ક કરવા પૈસા ચુકવણીનો વિરોધ August 26, 2023khusbu pandya Breaking News