Gujarat/ અમદાવાદ:બોગસ સ્ટેમ્પ રજૂ કરવાનો કેસ રજીસ્ટાર કચેરીમાં બોગસ સ્ટેમ્પ રજૂ કર્યા હતા આરોપી સ્પેમ્પ વેન્ડરના જામીન કેન્સલ કરાયા આરોપી બિલ્ડરના શરતી જામીન મંજૂર કરાયા સબ રજીસ્ટ્રારે પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ

Breaking News