Gujarat/ અમદાવાદમાં આર્મી જવાનનો આપઘાતનો પ્રયાસ , સરખેજમાં આર્મી જવાને સર્વિસ જવાને મારી ગોળી , પત્ની સાથે સતત ઝઘડાથી તંગ થઈ કર્યો પ્રયાસ , આર્મી જવાનને સિવિલ હોસ્પિટલ ખસેડાયો , પઠાણ કોટમાં ફરજા બજવે છે આર્મી જવાન, સરખેજ પોલીસે તપાસ હાથ ધરી July 10, 2021parth amin Breaking News